સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી, કરોડોનો મુદામાલ કબજે!| Grahak Chetna

2024-12-11 1

સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી અને ક્ષેત્રીય ટીમ દ્વારા કલેકટરના હુકમ મુજબ ગેરકાયદેસર ખનન સામે મોટા પાયે કાર્યવાહી.
➡️ ખાખરાળા, ધોળીયા અને રાવરાણીમાં આકસ્મિક તપાસ.
➡️ 21 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ફરિયાદો નોંધાઈ.
➡️ રૂ. 3.5 કરોડના 15 વાહનો સીઝ.
➡️ ડીઝલ મશીન, પાઇપો, ચરખી મશીનો સહિતનો મુદ્દામાલ કબજે.
મુળી અને થાનગઢ તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક પગલાં, જુઓ વધુ વિગતો!

Hashtags:
#IllegalMining #SurendranagarNews #MiningMafia #PoliceAction #CrimeReport #BreakingNewsGujarati #LawEnforcement #GujaratCrimeNews #MudamalSeized #AntiCorruption #MineralsMining #GujaratiBreakingNews #PoliceCrackdown #LandMafia #SurendranagarUpdates #CrimeAwareness #IllegalActivities #GujaratPoliceAction #ViralNews #GujaratiViralNews


For more videos, visit our YouTube Channel -
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : www.x.com/grahakchetna
Facebook : www.facebook.com/grahakchetnanews
Instagram : www.instagram.com/grahak.chetna

Videos similaires